Skip to Content

3 નવેમ્બર 2026 સામાન્ય ચૂંટણી

મતદાર દ્વારા નામાંકિત હોદ્દા માટે પક્ષ સમર્થનો

રાજ્યપાલ

સમર્થન રજૂ ન કરનાર પક્ષો: અમેરિકન ઈન્ડિપેંડેન્ટ, ગ્રીન, લિબર્ટેરિયન અને પીસ એન્ડ ફ્રીડમ.

લેફ્ટનન્ટ રાજ્યપાલ

સમર્થન રજૂ ન કરનાર પક્ષો: ગ્રીન, લિબર્ટેરિયન અને પીસ એન્ડ ફ્રીડમ.

રાજ્યના સચિવ

સમર્થન રજૂ ન કરનાર પક્ષો: ગ્રીન, લિબર્ટેરિયન અને પીસ એન્ડ ફ્રીડમ.

નિયંત્રક

સમર્થન રજૂ ન કરનાર પક્ષો: ગ્રીન, લિબર્ટેરિયન અને પીસ એન્ડ ફ્રીડમ.

ખજાનચી

મુખ્ય કાયદા અધિકારી

સમર્થન રજૂ ન કરનાર પક્ષો: ગ્રીન, લિબર્ટેરિયન અને પીસ એન્ડ ફ્રીડમ.

વીમા આયુક્ત

સમર્થન રજૂ ન કરનાર પક્ષો: ગ્રીન, લિબર્ટેરિયન અને પીસ એન્ડ ફ્રીડમ અને રિપબ્લિકન.

રાજ્ય સમાનતા મંડળ

સમર્થન રજૂ ન કરનાર પક્ષો: ગ્રીન, લિબર્ટેરિયન અને પીસ એન્ડ ફ્રીડમ અને રિપબ્લિકન.

નાઇટેડ સ્ટેટ્સના પ્રતિનિધિ

સમર્થન રજૂ ન કરનાર પક્ષો: ગ્રીન, લિબર્ટેરિયન અને પીસ એન્ડ ફ્રીડમ.

રાજ્યના સેનેટર

રાજ્ય વિધાનસભાના સભ્ય

ચૂંટણી સંહિતા કોડ §13302(b) મુજબ કોઈપણ લાયક રાજકીય પક્ષ કાઉન્ટી ચૂંટણી અધિકારીને મતદાર-નામાંકિત પદ માટે બધા ઉમેદવારોની યાદી સબમિટ કરી શકે છે જે કાઉન્ટીના કોઈપણ મતપત્ર પર દેખાશે, અને જેમને પક્ષ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

પ્રચારના નાણાં

સ્વૈચ્છિક ખર્ચ મર્યાદા માટે સંમત થયેલા વિધાનસભા ઉમેદવારોની યાદી.

જે ઉમેદવારો સ્વેચ્છાએ તેમના પ્રચાર ખર્ચને મર્યાદિત કરે છે તેઓ જ આ પુસ્તિકામાં સમાવેશ માટે નિવેદન સબમિટ કરી શકે છે.

રાજ્યના સેનેટર

રાજ્ય વિધાનસભાના સભ્ય

Icon - Close